Kirtan
Satsang Dayro
આજ સુધી ડાયરા ખૂબ સાંભળ્યા પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના નંદસંતો રચિત કીર્તનોનો ડાયરો સંભાળવામાં આવ્યો નથી..
Nishad Soni Official દ્વારા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌપ્રથમ કીર્તન ડાયરો એટલે કે
“સત્સંગ ડાયરો”
બનાવવામાં આવેલ છે…
જેના લોકાર્પણ તેમજ અન્ય માહિતી માટે નીચેની લિંક પર ક્લિક કરો…